ખુર્શીમાં ટેકો રાખ્યા વગર ટટાર બેસો
·
કરોડ રજ્જુ ટટાર રાખી અને ડોક ટટાર તેમજ સીધી રાખો
·
માથું સીધું રાખીને સ્થિર રાખો
·
આંખની કીકી સામે અંગુઠો સોધો રાખીને સામે રાખો
પાંચ વખત
૧. અંગુઠો આંખની કીકી સામે રાખીને
હળવેથી આગળ પાછળ (દૂર નજીક) કરો.
૨. અંગુઠો આંખની કીકી સામે રાખીને
ધોમેથી ઉપર નીચે કરો.,
૩. અંગુઠો આંખની કીકી સામે રાખીને
ધોમેથી ડાબી અને જમણી ખસેડો કરો.
૪. અંગુઠો આંખની કીકી સામે રાખીને
ધોમેથી હળવે રહીને વચ્ચે શરૂ કરીને જમણી તરફ લઈ ગોળ ઘુમાંવો
૫. અંગુઠો આંખની કીકી સામે રાખીને
ધોમેથી હળવે રહીને વચ્ચે શરૂ કરીને ડાબી તરફ લઈ ગોળ ઘુમાંવો
No comments:
Post a Comment