Friday, July 20, 2018

ખુર્શી બેસીને યોગ કરો - ૩

ખુર્શીમાં ટેકો રાખ્યા વગર ટટાર બેસો

પાંચ વખત
_ માથું આગળ પાછળ, ઉપર નીચે,  ડાબી અને 
જમણી, બાજુ, હળવો અને ઘુમાવો
_ ખભા આગળ પાછળ, ઉપર નીચે, ડાબી અને જમણી બાજુ હળવો અને ઘુમાવો 
_ કુણી આગળ પાછળ, ઉપર નીચે,  ડાબી અને જમણી બાજુ હળવો અને ઘુમાવો
_  કાડું આગળ પાછળ, ઉપર નીચે,  ડાબી અને 
જમણી, બાજુ, હળવો અને ઘુમાવો
_ પગ આગળ પાછળ,  ઉપર નીચે,  ડાબી અને 
જમણી, બાજુ, હળવો અને ઘુમાવો
_બંને હાથ, કાંડાં અને પંજા ધ્રુજાવો, ઘુમાવો, ખખેરો, અને થાબડો

_બંને પગ ધ્રુજાવો, ઘુમાવો, ખખેરો, અને થાબડો

No comments:

Post a Comment