Sunday, June 3, 2018

શ્રેષ્ઠયોગની ચાવી જડી - 3



ભક્તિ:
જ્યારે ન કરાવે કાલાવાલા સાધના
ત્યારે ભાસે અપૂર્વ પવિત્ર સફળતા
રિદ્ધિ અને સિદ્ધિમાં વૃદ્ધિ થાય
, ક્રિયા વડે
સમર્પિત સેવકને શેઠ ન વઢે
, પણ પ્રતિષ્ટે!

Saturday, June 2, 2018

શ્રેષ્ઠયોગની ચાવી જડી - ૨



કર્મ:
નિરક્ષણ-વિશ્લેષણ નિષ્કર્ષ પરથી નિર્ણેય
શ્રદ્ધામય સમજશક્તિથી જ, જે નિશ્ચય
સરળ વિચારવાણીથી જરૂરી નિયંત્રણ
પ્રજ્ઞામય સાચી પ્રક્રિયા કરે નિર્માણ

આ જ છે, સમૃદ્ધ બુદ્ધિથી નિવારણ
તે જ સાધે, શુદ્ધિથી નિર્વાણ