Friday, July 27, 2018

ખુર્શી બેસીને યોગ કરો - ૪

    ખુર્શીમાં ટેકો રાખ્યા વગર ટટાર બેસો
·      કરોડ રજ્જુ ટટાર રાખી અને ડોક ટટાર તેમજ સીધી રાખો
·      માથું સીધું રાખીને સ્થિર રાખો
·      આંખની કીકી સામે અંગુઠો સોધો રાખીને સામે રાખો

પાંચ વખત
૧.   અંગુઠો આંખની કીકી સામે રાખીને હળવેથી  આગળ પાછળ  (દૂર નજીક) કરો.
૨.   અંગુઠો આંખની કીકી સામે રાખીને ધોમેથી ઉપર નીચે કરો., 
૩.   અંગુઠો આંખની કીકી સામે રાખીને ધોમેથી ડાબી અને જમણી ખસેડો કરો.
૪.   અંગુઠો આંખની કીકી સામે રાખીને ધોમેથી હળવે રહીને  વચ્ચે શરૂ કરીને જમણી તરફ લઈ ગોળ ઘુમાંવો
૫.    અંગુઠો આંખની કીકી સામે રાખીને ધોમેથી હળવે રહીને  વચ્ચે શરૂ કરીને ડાબી તરફ લઈ ગોળ ઘુમાંવો

Friday, July 20, 2018

ખુર્શી બેસીને યોગ કરો - ૩

ખુર્શીમાં ટેકો રાખ્યા વગર ટટાર બેસો

પાંચ વખત
_ માથું આગળ પાછળ, ઉપર નીચે,  ડાબી અને 
જમણી, બાજુ, હળવો અને ઘુમાવો
_ ખભા આગળ પાછળ, ઉપર નીચે, ડાબી અને જમણી બાજુ હળવો અને ઘુમાવો 
_ કુણી આગળ પાછળ, ઉપર નીચે,  ડાબી અને જમણી બાજુ હળવો અને ઘુમાવો
_  કાડું આગળ પાછળ, ઉપર નીચે,  ડાબી અને 
જમણી, બાજુ, હળવો અને ઘુમાવો
_ પગ આગળ પાછળ,  ઉપર નીચે,  ડાબી અને 
જમણી, બાજુ, હળવો અને ઘુમાવો
_બંને હાથ, કાંડાં અને પંજા ધ્રુજાવો, ઘુમાવો, ખખેરો, અને થાબડો

_બંને પગ ધ્રુજાવો, ઘુમાવો, ખખેરો, અને થાબડો

Friday, July 13, 2018

ખુર્શી બેસીને યોગ કરો – ૨

ખુર્શીમાં ટેકો રાખ્યા વગર ટટાર બેસો

અગયાર વખત
_ બંને હાથે માથું ડબાઓ
_ બંને હાથે ગાલ થાબડો
_ બંને હાથે વારાફરથી ખભા પંપારો
_ બંને હાથે વારાફરથી ખભા પંપારો 
_ બંને પગ ધ્રુજાવો, ખખેરો, ધકેલો, થાબડો

Friday, July 6, 2018

ખુર્શી બેસીને યોગ કરો - ૧

        
ખુર્શીમાં ટેકો રાખ્યા વગર ટટાર બેસો
_ ૨૧ વખત સીધું મોઢું રાખી ધીમેથી શરૂ કરી             જોરથી તાળી પાડો  
_ ૧૦૧ વખત ૐ નો જપ કરો.
_ બને કાન બંધ કરી “એ”, “ઉ “મ ઉચારો